વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

 RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 ભરતી,  વાંચો સંપૂર્ણ માહિતી

RPF Recruitment 2024, રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે 4660 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટેની અરજી સંપૂર્ણ પણે ઓનલાઈન છે જે સોમવાર, 15 એપ્રિલ, 2024 થી શરૂ થઈ છે. આ ભરતીનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી પોસ્ટ અંગે માહિતી

પોસ્ટકુલ જગ્યા
કોન્સ્ટેબલ4208
સબ ઇન્સ્પેક્ટર452
કુલ4660
પગાર ધોરણ

ઉમેદવારોને નીચે પ્રમાણે પગાર મળશે.
સબ-ઇન્સ્પેક્ટર - રૂ. 35,400
કોન્સ્ટેબલ - રૂ. 21,700

આરપીએફ ભરતી 2024: ઉંમર મર્યાદા

સબ ઈન્સ્પેક્ટર પદઃ સબ ઈન્સ્પેક્ટર માટે ઉંમર મર્યાદા 20થી 28 વર્ષ વચ્ચે છે.
કોન્સ્ટેબલ પદઃ કોન્સ્ટેબલ માટે ઉંમર મર્યાદા 18થી 28 વર્ષ છે. 

અરજી ફી

એસસી, એસટી, પૂર્વ સૈનિક, મહિલા, અલ્પસંખ્યક કે આર્થિક રીતે પછાત (ઈબીસી) સંબંધિત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે. સીબીટીમાં હાજર થવા પર લાગૂ બેન્ક ચાર્જ બાદ કર્યા બાદ ફી પરત કરી દેવામાં આવશે. બાકી બધા ઉમેદવારો માટે 500 રૂપિયા ફીમાંથી, 400 રૂપિયાની રકમ સીબીટીમાં હાજર રહ્યાં બાદ બેન્ક ચાર્જ કાપી પરત કરી દેવામાં આવશે.

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજ

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે, ઉમેદવારોને અહીં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે.

  • ઉમેદવારની 10મા ધોરણની માર્કશીટ
  • ઉમેદવારની 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઉમેદવારની સહી અને
  • અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે ઉમેદવાર મેળવવા માંગે છે

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે આ રીતે ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા નીછે મુજબ કરવામાં આવશે.

  • કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી અને ભૌતિક માપન કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કરવાની મહત્વની લિંક્સ

સત્તાવાર જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
RPF ભરતી માટેની ઓફિશિયલ સાઈટ : અહીંથી ખોલો

ભરતી માટે શારીરિક પાત્રતા માપદંડ

આ ભરતી માટેની શારીરિક કસોટીમાં સામાન્ય અને ઓબીસી કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 165 સેમી રાખવામાં આવી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે તે 157 સેન્ટિમીટર છે. SC/ST પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 160 સેમી રાખવામાં આવી છે. અહીં મહિલા ઉમેદવારો માટે ઊંચાઈની મર્યાદા 152 સેમી નક્કી કરવામાં આવી છે.
મિનિટ 45 સેકન્ડમાં 1600 મીટર દોડવાનું રહેશે. સબ ઈન્સ્પેક્ટર માટે 1600 મીટરની રેસ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
મહિલા ઉમેદવારોએ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર માટે 800 મીટર દોડવાનું રહેશે. આ માટે સબ ઈન્સ્પેક્ટરની રેસમાં 4 મિનિટ અને કોન્સ્ટેબલની રેસમાં 3 મિનિટ 40 સેકન્ડ આપવામાં આવશે.

RPF કોન્સ્ટેબલ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી: કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ rpfindianrailways.gov.in પર જાઓ.

  • હોમપેજ પર જાઓ અને RPF કોન્સ્ટેબલ અને SI ભરતી 2024 લિંક પર ક્લિક કરો.

  • તમારી જાતને અહીં નોંધણી કરો, નોંધણી નંબર અને પાસવર્ડ તમારા મોબાઇલ પર SMS દ્વારા આવશે.

  • આ પછી એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણપણે ભરો.

  • અહીં જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

  • હવે અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો.

  • તમારી અરજી સ્વીકારવામાં આવશે.

Post a Comment