મુસાફરી દરમિયાન કેમ થાય છે ઉલટી , તેના કારણો અને બચવાના ઉપાયો
મોટાભાગે લોકોને કાર અથવા બસમાં મુસાફરી દરમિયાન ઉડકા અને ઉલટી થવાની ફરિયાદ રહે છે ઘણીવાર તમને મુસાફરી દરમિયાન ન માત્ર કેટલાક કલાકો પરંતુ ત્રણ ચાર દિવસો સુધી ચક્કર બ્રાહ્મણ ઉગતા અથવા ઉલટી જેવી સમસ્યાઓ થાય છે જેને મોસમ જીગ્નેશ કહેવામાં આવે છે જો તમે પણ મુસાફરી કરવાથી માત્ર એટલા માટે ડરી રહ્યા છો કે કારણ કે મુસાફરી દરમિયાન તમને ઉલટી આવે છે તો તમારે હવે motion સિકનેસ ગભરાવાની જરૂર નથી મુસાફરી દરમિયાન ઉલ્ટી આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપ ઉપાય અજમાઓ તેનાથી તમને ઉલટી આવશે નહીં અને તમે પોતાને મુસાફરીનો ભરપૂર આનંદ લઈ શકશો
મુસાફરીમાં કેમ ઉલટી આવે છે..??
મુસાફરી દરમિયાન ઉલ્ટી આવવાને મોશન સિકનેસ કહેવામાં આવે છે ધ્યાન રાખો મોશન સીકનેસ કોઈ બીમારી નથી પરંતુ આ એક એવી પરિસ્થિતિ છે જ્યારે આપણા મગજની અંદર કાન આંખ અને ત્વચા માંથી અલગ અલગ સિગ્નલ મળે છે તેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે પરંતુ જો તમે થોડીક સાવચેતી રહો તો મોશનથી છુટકારો મેળવવો ખૂબ જ સરળ છે મુસાફરી દરમિયાન આ વાતોનું ખાસ ધ્યાન રાખો
મુસાફરી દરમિયાન થતી ઉલટી થી બચવાના ઉપાય
- જ્યારે પણ તમે કોઈ મુસાફરી પર નીકળો તો પોતાની સાથે એક લીંબુ સાથે રાખી લઉં જ્યારે પણ તમારું મન બેચેન થવા લાગે તો તરત જ આ લીંબુ ને છોલીને ઊંઘી લો તેનાથી તમારું મનફેસ થશે આ સાથે જ આમ કરવાથી ઉલટી પણ આવશે નહીં
- તુલસીના પાંદડા ચાવવાથી ઉલટી આવશે નહીં આ ઉપરાંત એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ સંચળ નાખીને રાખો અને મુસાફરી દરમિયાન તેને થોડું થોડું પીતા રહો
- વરીયાળી પાચનતંત્ર અને સુધારવાનું કામ કરે છે તેથી ઉલટી કે ઉપકાર અનુભવ થાય કે તરત વરિયાળીનું સેવન શરૂ કરી લેવું જોઈએ તે અસરકારક નીવડશે મુસાફરી દરમિયાન અચૂક વરિયાળી પાસે રાખો જેવો તમને ઉલટી કે ઉપકારનો અનુભવ થાય કે તરત વરિયાળીનું સેવન કરો બોર્ડને ફેસ બનાવશે સાથે પેટની શાંત કરશે
- પાછળની સીટમાં બેસવાનું ટાળો જો તમને મુસાફરી દરમિયાન છે તો તમે કોઈ પણ મોટા વાહનની પાછળની સીટ પર બેસવાનું ટાળો પાછળની સીટ પર ગતિનો અનુભવ વધારે થાય છે તેથી કારમાં ફ્રન્ટ સીટ પર જ બેસો
બાળકોને મુસાફરી દરમિયાન થતી ઉલટી ની સમસ્યા માટેના ઉપાયો
- બાળકો કાર અને બસમાં ટ્રાવેલ દરમિયાન મોબાઇલ જોતા હોય તો ઉલટી થઈ શકે છે આ દરમિયાન બાળકોને સુવડાવી દેવા જોઈએ ટ્રાવેલ દરમિયાન બાળકો સુઈ જાય તો ઉલટી થતી નથી
- અનેકવાર પેરેન્ટ્સની ભૂલના કારણે બાળકોને ઉલટી થાય છે પેરેન્ટ્સ બાળકોને ટ્રાવેલ પહેલા ખૂબ જ ખવડાવી દે છે આ પ્રકારે બિલકુલ પણ ન કરવું જોઈએ અને બાળકોને માત્ર હળવો ખોરાક ખવડાવવો જોઈએ આ પ્રકારે કરવાથી બાળકોને યાત્રા દરમિયાન લુટી થતી નથી
- ઘણીવાર ગભરામણને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે કાર અને બસ બંધ હોય હવાની અવરજવર ના હોય તો માથું દુખે છે જેના કારણે ઉલટી થઈ શકે છે આ કારણસર કાર અને બસમાં એસી ચાલુ રાખવું જોઈએ અને બાળકોને બહારની તરફ જોવાનું કહેવું જોઈએ
નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો